Thursday, May 18, 2017

સાંવરિયો રે મારો સાંવરિયો


હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
🌺રમેશ પારેખ

2 comments:

  1. બ્લોગરની દુનિયામાં પ્રવેશ,
    વેલકમ નીરવ.મહેતા

    ReplyDelete